સંસ્થાના સ્થાપ્ના દિન

Categories :

સંસ્થાના સ્થાપ્ના દિન નિમીત્તે મંદબુદ્ધિકિશોરી વિભાગના વિધ્યાર્થીનીઓનાવાલીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં જોલીબેન જૈન અને તરલબેન આચાર્ય દ્વારા વાલીઓને નાસ્તાના ઓર્ડર લઇને બહેનોને કામ કેવી રીતે મળે તેની સમજણ આપવામા આવી.